શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર, સલવાવ દ્વારા શિક્ષક દિવસની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધો. 1 થી 8 ના વિદ્યાર્થીઓ એ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો ટીચરો માટે સરસ મજાના કાર્ડ બનાવ્યા હતા.
ભારતના પૂર્વ રાષ્ટ્પતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર દર વર્ષે 5 સપ્ટેમ્બર 2019ના રોજ શિક્ષક દિવસ ઉજવાય છે.દ રેક વ્યક્તિના જીવનમાં તેના શિક્ષકનું સૌથી મહતવપૂર્ણ સ્થાન હોય છે. એટલુ મહત્વપૂર્ણ કે તેને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. શિક્ષક દિવસના દિવસે શાળા કોલેજોમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે . જેના સ્ટુડન્ટ ટીચર્સ પર સ્પીચ આપે છે. આ દિવસે શિક્ષકો પ્રત્યે પ્રેમ અને સન્માન પ્રગટ કરવાનો દિવસ હોય છે.
શિક્ષક દિવસની ઉજવણી બદલ સંસ્થાના સ્થાપક પૂ.દાદા મેં.ટષ્ટ્રી પૂ.કપિલસ્વામી તેમજ ડાયરેક્ટર શ્રીઓ ,શાળાના આચાર્યશ્રીઓ તેમજ સ્ટાફના દરેક શિક્ષકે અભિનંદન પાઠવ્યા હતા.