વિદ્યાર્થી ગુરુકુલીય પરમ્પરાની સાથે આધુનિકતા નૂતન કેળવણી પ્રાપ્ત કરે.
જીતને પચાવવી અને હારના સંજોગો ઉભા થાય ત્યારે તેનો સામનો કરી અને કઈ રીતે ફતેહ હાંસલ થઈ શકે તે માટે સજ્જ બને.
સાચા માનવીનું નિર્માણ થાય, રાષ્ટ્રભાવના, સામાજિક દાયિત્વ નિભાવી નવનિર્માણનો વાહક બને તે રીતે વિદ્યાર્થીને તૈયાર કરવો.