વર્ષ ૨૦૦૯-૧૦
- જીલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં ચિત્રકામ,સર્જનાત્મક કલાકારીગરી, નિબંધ સ્પર્ધા, લોક ગીત, સમૂહ ગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી. વડોદરા ઝોનકક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
- દક્ષિણ ગુજરાત બાલ સંસ્કાર મહોત્સવમાં વિવિધ સ્પર્ધામાં પ્રથમક્રમે રહી સિદ્ધિ હાંસલ કરી.
વર્ષ ૨૦૧૦-૨૦૧૧
- રોટરી ક્લબ ઇન્ટરનેશનલ વાપી આયોજિત ટીચર્સ ટેલન્ટ સ્પર્ધામાં ગ્રુપ ડાન્સ અને ગ્રુપ સોંગમાં અગ્રતા ક્રમે રહી સિદ્ધિ હાંસલ કરી.
- જીલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં ચિત્રકામ,સર્જનાત્મક કલાકારીગરી, નિબંધ સ્પર્ધા, લોક ગીત, સમૂહ ગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન સિદ્ધિ હાંસલ કરી.
વર્ષ ૨૦૧૧-૨૦૧૨
- જીલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં સમૂહ ગીત,વકતૃત્વ,સર્જનાત્મક કલાકારીગરી, નિબંધ સ્પર્ધા, લોકવાર્ધ, ભજન,લોકગીત,એકપાત્રીય અભિનય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી.
- વડોદરા ઝોનકક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન રોકડ ઇનામ મેળવી રાજ્યકક્ષા ગયા.
- નવનીત ડ્રોઈંગ સ્પર્ધામાં વિજેતા થયા.અને શાળાને સર્ટીફિકેટ મળ્યું.
- ગુજરાત રાજ્ય સમિતિમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં ખો-ખો સ્પર્ધામાં ભાઈઓ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા.
- ISO-૫, GKIQની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
વર્ષ ૨૦૧૨-૨૦૧૩
- રાજ્યકક્ષાની અંડર-૧૪ ખો-ખો સ્પર્ધામાં શ્રી ઘનશ્યામ વિધામંદિર નાં પાંચ વિધાર્થીઓએ સમવ્ય સ્કૂલ મુ.ભાભણ તા.બોટાદ,જી.ભાવનગર માં ભાગ લીધો હતો.
- મોર્ડન હાઇસ્કુલ વાપીનાં ૨૫વર્ષ પૂર્ણ થતા યોજાયેલા વિવિધ સ્પર્ધા જેમકે ડ્રોઈંગ સ્પર્ધા,મહેંદી સ્પર્ધા ,ખો-ખો સ્પર્ધા માં વિજેતા પામી રોકડ ઇનામ અને વિધાર્થીઓને સર્ટીફિકેટ અપાયું.
- ISO-૬,ICO-૧,GKIQ-૩૫ની રાજ્ય અને કેન્દ્ર કક્ષા પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રથમ ત્રણ નંબર ને રોકડ ઇનામ અપાયું.
વર્ષ ૨૦૧3-૨૦૧૪
- ઈશીનીર્યું કરાટે –ચેન્નાઈ કરાટે માં બેલ્ક બેલ્ટ સર્ટિફિકેટ એનાયત કર્યું.
- રાજ્ય કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધા નિબંધ સ્પર્ધા બીજા સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી. સુરત ખાતે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રોકડ ઇનામ મેળવ્યુ.
- ધોરણ:- ૩ થી ૮ માં પ્રશ્નોત્તરી સ્પર્ધા ચાર ગ્રુપમાં યોજાય.
- સંસ્કૃતમાં પ્રથમા પરીક્ષાનું આયોજન કર્યું.
- ISO-૭,ICO-૨,GKIQ-૩૬ની રાજ્ય અને કેન્દ્ર કક્ષા પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રથમ ત્રણ નંબર ને રોકડ ઇનામ અપાયું.
વર્ષ ૨૦૧૪-૨૦૧૫
- જ્ઞાનગંગા અંગ્રેજી માધ્યમ સ્કુલ, વાપીમાં ૧૨ આંતર શાળાકીય કેરમ સ્પર્ધા યોજાય,જેમાં શાળાને ટ્રોફી અને પ્રમાણ પત્ર આપવામાં આવ્યું.
- જીલ્લાકક્ષાની એથ્લેટિકસ સ્પર્ધાનું આયોજન અતુલ વિદ્યાલયમાં યોજય.જેમાં ત્રીજા નંબર ને રોકડ ઇનામ અપાયું.
- ઝોનકક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં અ-વિભાગ ચિત્રકલા, નિબંધ સ્પર્ધા, બ-વિભાગ સર્જનાત્મક કલાકારીગરી, ખુલ્લો વિભાગ – દોહા –છંદ –ચોપઈ ,લોકવાર્તા અભિનય સ્પર્ધામાં સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી.વડોદરાની આઈડીયલ સ્કુલમાં ઝોનકક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન રોકડ ઇનામ મેળવી રાજ્યકક્ષા ગયા.
- શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં શાળાનો સયુક્ત રમતોત્સવ યોજાયો હતો.
- શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામમાં ૩૩મો વાર્ષિકોત્સવની બે દિવસ ગરબા ગુજરાત અને સ્વચ્છતા અભિયાનની થીમ પર રંગેચંગે ઉજવણી થઈ.
- ISO-૮,ICO-૩,GKIQ-૩૭ની રાજ્ય અને કેન્દ્ર કક્ષા પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રથમ ત્રણ નંબર ને રોકડ ઇનામ અપાયું.
વર્ષ ૨૦૧૫-૨૦૧૬
- જીલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં અ-વિભાગ લગ્ન ગીત,વકતૃત્વ,સર્જનાત્મક કલાકારીગરી, નિબંધ સ્પર્ધા, ચિત્રકલા બ-વિભાગ લોક્વાધ સંગીત એકપાત્રીય અભિનય સ્પર્ધા ખુલ્લો વિભાગ – ભજન,લોકવાર્તા,દોહા-છંદ-ચોપાઈ,ભજન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી. સોનવાડા આશ્રમ શાળામાં ઝોનકક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન રોકડ ઇનામ મેળવી રાજ્યકક્ષા ગયા.
- સમર્પણ જ્ઞાન સ્કૂલમાં રંગોળી સ્પર્ધા યોજાય તેમાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ ત્રીજો નંબર ને રોકડ ઇનામ અપાયું.
- રાજયકક્ષાએ એથ્લેટિક સ્પર્ધા નડીયાદ ખાતે યોજાય તેમાં બે બાળકોએ ત્રીજો અને ચોથો ક્રમ મેળવ્યો.
- ISO-૯,ICO-૪,GKIQ-૩૮ની રાજ્ય અને કેન્દ્ર કક્ષા પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રથમ ત્રણ નંબર ને રોકડ ઇનામ અપાયું.
- સંસ્કૃતમાં પ્રથમા પરીક્ષા અને પ્રારભણી પરીક્ષા માં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી.
વર્ષ ૨૦૧૬-૨૦૧૭
- ધોરણ:૧માં પ્રવેશતા બાળકોનો શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.
- ISKCON ની જીલ્લાની વિવિધ શાળાએ ભાગ લીધો અને તેમાં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર ના ત્રણ બાળકો ને પ્રોત્સાહક ઇનામ મેળવ્યું.
- ગુજરાત રાજ્ય વલસાડ જીલ્લાના સલવાવના સંત પૂ. શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજીનું શિક્ષણ ક્ષેત્રના કાર્ય માટે હાઉસ ઓફ્ કોમન યુ.કે દ્વારા એવોર્ડ આપી સન્માન કરાયું.
- શ્રી સ્વામીનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર દ્વારા ૨૬ જુલાઈએ કારગીલ દિન નિમિત્તે નિવૃત્ત આર્મી મેનનું સન્માન કરાયું.
- તાલુકાકક્ષાની એથ્લેટિક સ્પર્ધા વાપીની મધર ઓફ હોપ આશાધામ સ્કુલ ખાતે યોજાઈ.જેની પાચ ઇવેન્ટમાં પ્રથમ ક્રમે વિજેતા બની.
- ખેલમહાકુંભમાં યોગાસન,એથલેટિક,ચેસ સ્પર્ધા માં તાલુકાકક્ષાએ અને જીલ્લાકક્ષાએ વિજેતા પામી રાજ્યકક્ષાએ પસંદગી પામનાર વિદ્યાર્થી ને ગુજરાત સરકાર દ્વારા રોકડ ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવે છે.
- વલસાડ જીલ્લાનાં અતુલ ગામ પંચાયત હોલ –અતુલ ખાતે જીલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં અ-વિભાગ લગ્ન ગીત,વકતૃત્વ,સર્જનાત્મક કલાકારીગરી, નિબંધ સ્પર્ધા, ચિત્રકલા બ-વિભાગ લોક્વાધ સંગીત એકપાત્રીય અભિનય સ્પર્ધા ખુલ્લો વિભાગ – ભજન,લોકવાર્તા,દોહા-છંદ-ચોપાઈ,ભજન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી. જીલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન રોકડ ઇનામ મેળવી રાજ્યકક્ષા ગયા.
- ISO-૧૦,ICO-૫,GKIQ-૩૯ની રાજ્ય અને કેન્દ્ર કક્ષા પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રથમ ત્રણ નંબર ને રોકડ ઇનામ અપાયું.
- રાજ્યપરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં વાપી તાલુકા કક્ષાએ ઓમ પટેલ પ્રથમસ્થાન પ્રાપ્ત કર્યું
વર્ષ ૨૦૧૭-૨૦૧૮
- શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર શાળાકક્ષાએ શ્રુતલેખન,અનુલેખન,વર્ષાગીત,યોગસ્પર્ધા,ભગવાન જગ્ગનાથ યાત્રા,ચિત્ર સ્પર્ધા ,મેહદી સ્પર્ધા,અલુણાની રાણી,ગુરુપૂર્ણિમા,ચેસસ્પર્ધા,કલે વર્ક,વેસ્ટ માંથી બેસ્ટ,રાખડી સ્પર્ધા મતદાન સ્પર્ધાઓ વર્ષ દરમિયાન યોજી હતી.
- ISO – ICO માં ૮ બાળકો રાજ્ય કક્ષાએ ઝળકિયા.
- ખેલમહાકુંભમાં યોગાસન,એથલેટિક સ્પર્ધામાં તાલુકાકક્ષાએ અને જીલ્લાકક્ષાએ વિજેતા પામી રાજ્યકક્ષાએ પસંદગી પામનાર વિદ્યાર્થી ને ગુજરાત સરકાર દ્વારા રોકડ ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવે છે.
- વલસાડ જીલ્લામાં અંડર-૧૪ યોગ સ્પર્ધા જ.એન.સી.હાઇસ્કુલ-મરોલી ખાતે યોજાય હતી જેમાં ભાઈઓ પ્રથમક્રમે અને બહેનો બીજાક્રમે વિજેતા પામી રાજ્ય કક્ષાએ જશે.
- ઇન્ટર સ્કુલ સપોર્ટસ એન્ડ ગેમ ‘સ્કુલીમ્પીક્સ’ માં પ્રથમ દિવસે બે ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટર મહેશ ભુસારા અને ગણેશ ભોયા ,બીજે દિવસે ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અતિથી પદે હાજરી આપી હતી અને આ ‘સ્કુલીમ્પીક્સ’ માં વિવિધ રમતોનું આયોજન થયું હતું જેમાં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર,વિજેતા થયું હતું.
- ISO-૧૧,ICO-૬,GKIQ-૪૦ની રાજ્ય અને કેન્દ્ર કક્ષા પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રથમ ત્રણ નંબર ને રોકડ ઇનામ અપાયું.
વર્ષ ૨૦૧૮-૨૦૧૯
- શાળા દ્વારા બાળ મજૂર નિષેધ દિનની બાળમજુરોની વ્યથાને ઉજાગર કરી દેશમાં બાળમજૂરોને રક્ષણ મળે તેનું માર્ગદર્શન આપ્યું.
- શાળા દ્વારા યોજાતી વિવિધસ્પર્ધા યોગાસન,વર્ષાગીત,અલુણાની રાણી,રાયમ્સ અને સ્ટોરી ટેલિંગ સ્પર્ધા,રાષ્ટ્રીય એકતા દિવસ,પ્રજાસત્તાક દિન પર્વ ,સાથે શાળાની વિવિધ સ્પર્ધા યોજાય જેમાં બાળકો દ્વારા સારું પ્રદર્શન કર્યું.
- જીલ્લા કક્ષાએ કલામહાકુંભમાં વિવિધ સ્પર્ધા યોજાય જેમાં બે બાળકો જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
- ખેલમહાકુંભમાં એથલેટિક સ્પર્ધા, યોગાસનમાં તાલુકાકક્ષાએ અને જીલ્લાકક્ષાએ વિજેતા પામેલ ભાઈઓ બે અને બહેનો બે વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાએ પસંદગી થઇ જેને ગુજરાત સરકાર દ્વારા રોકડ ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવે છે.
- ISO-૧૨,ICO-૭,GKIQ-૪૧ની રાજ્ય અને કેન્દ્ર કક્ષા પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ પ્રથમ ત્રણ નંબર ને રોકડ ઇનામ અપાયું.
- રાજ્યપરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં વાપી તાલુકા કક્ષાએ યાના પટેલ પ્રથમસ્થાન પ્રાપ્ત કર્યું.
વર્ષ ૨૦૧૯-૨૦૨૦
- શાળા દ્વારા યોજાતી વિવિધસ્પર્ધા યોગાસન,વર્ષાગીત,અલુણાની રાણી,ચેસ,સાથે શાળાની વિવિધ સ્પર્ધા યોજાય જેમાં બાળકો દ્વારા સારું પ્રદર્શન કર્યું .