Activities

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ, દ્વારા ગાંધીજયંતિ અને સેલ્યુટ તિરંગા દિવસની ઓનલાઈન અને ઓફલાઈન ઉજવણી

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ, દ્વારા ગાંધીજયંતિ અને સેલ્યુટ તિરંગા દિવસની ઓનલાઈન અને ઓફલાઈન ઉજવણી કરવામાં આવી હતી 

જેમાં ધોરણ 1 થી 4 વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત વિષે તેમજ ધો.5 થી 8 વિદ્યાર્થીઓએ વિષે વિડીઓ બનાવી મોકલાવ્યા હતા.

મહાત્મા ગાંધીને તેમના ધ્યેયો પૂરા કરવા અહિંસાનો માર્ગ અપનાવતાં હતા તેમને ભારતના  પિતાનું  બિરુદ આપવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેમની જન્મજયંતીને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ગણાવી છે જે 2 ઓક્ટોબર 1869 છે

ગાંધીજયંતિ અને સેલ્યુટ તિરંગા દિવસની ઉજવણી બદલ સંસ્થાના સ્થાપક પૂ.દાદા મેં.ટષ્ટ્રી પૂ.કપિલસ્વામી તેમજ ડાયરેક્ટર શ્રીઓ ,શાળાના આચાર્યશ્રીઓ  તેમજ સ્ટાફના દરેક શિક્ષકે અભિનંદન પાઠવ્યા હતા.